સર્જકના સથવારે : ગુજરાતી ગઝલના સૂફી શાયર ‘મસ્ત મજનૂ’ કપિલરાય ઠક્કર
ગુજરાતી ભાષામાં અરબી-ફારસીમાંથી આવીને ઉર્દૂમાં સિદ્ધ થયેલી ગઝલ કેવી સફળતાથી આવી- પાંગરી- ખીલી અને આજે ઉર્દૂની સરસાઈમાં સફળ ઊભી રહી શકે એટલી ફૂલી-ફળી છે. ભારતની બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતીએ ગઝલને ખરા અર્થમાં વધુ પોતીકી બનાવી છે. હરીન્દ્ર દવેએ ‘મધુવન’ની પ્રસ્તાવનામાં બાલાશંકર અને કલાપી પછી જે પાંચ મુખ્ય ગઝલકારને પાયાનું કામ કરનારા ગણાવ્યા છે એ છે … Continue reading સર્જકના સથવારે : ગુજરાતી ગઝલના સૂફી શાયર ‘મસ્ત મજનૂ’ કપિલરાય ઠક્કર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed