ચિંતન : વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે

ભવાની અષ્ટકમની આ કડી છે. મા જગદંબાની સ્તુતિ પ્રત્યેક સમયે થઈ શકે તેનું આ સૂચન છે. વિવાદ એટલે પોતાની જાતને સાચી સાબિત કરવા માટેનો શાબ્દિક પ્રયત્ન. વિષાદ એટલે હયાત પરિસ્થિતિને કારણે ઉદ્ભવતો ઉદ્વેગ. પ્રમાદ એટલે મનોરંજન જેવી સ્થિતિમાં રહેલી તલ્લીનતા. પ્રવાસ એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની પ્રક્રિયા. જિંદગી આ ચારના સરવાળા સમાન જ છે. … Continue reading ચિંતન : વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે