ક્યારેક સામાન્ય વ્યક્તિ પણ ફિલોસોફર કરતાંય ઊંડી વાત શીખવી જાય…!

થોડા દિવસો અગાઉ ગુજરાતના પ્રવાસ દરમિયાન હું એક મિત્રની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો એ વખતે મિત્રના યુવાન ડ્રાઈવર સાથે થોડી રસપ્રદ વાતો થઈ. એને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. હું દુનિયાના અનેક દેશોમાં ફર્યો છું. આપણા દેશના અને વિદેશોના રસ્તાઓ ઉપર મેં લાખો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, પરંતુ બહુ ઓછા ડ્રાઈવર્સના ચહેરાઓ એકદમ યાદ … Continue reading ક્યારેક સામાન્ય વ્યક્તિ પણ ફિલોસોફર કરતાંય ઊંડી વાત શીખવી જાય…!