Coldplay concertની ટિકિટ લાખોમાં વેચાઈ રહી છે, BookMyShow એ ચેતવણી જાહેર કરી

મુંબઈ: ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેનો મુંબઈમાં યોજાનારો કોન્સર્ટ (Cold play Mumbai concert) હાલ ચર્ચાનો વિષય બન્યો છે, જાન્યુઆરી 2025માં યોજાનારા ત્રણ દિવસના કોન્સર્ટની ટીકીટ ગઈ કાલે BookMyShowપર વેચાણમાં મુકાવાની સાથે થોડી ક્ષણોમાં જ વેચાઈ ગઈ હતી, આને લાખો ચાહકો રાહ જોતા રહી ગયા. આ કોન્સર્ટની ટીકીટની ભારે માંગ છે, બ્લેક માર્કેટમાં આ ટિકિટો … Continue reading Coldplay concertની ટિકિટ લાખોમાં વેચાઈ રહી છે, BookMyShow એ ચેતવણી જાહેર કરી