Chaturmas 2024: આ દિવસથી નહીં થાય કોઈ શુભકાર્ય! જાણો ચાતુર્માસ વિશે

હિન્દુ માન્યતાઓની અંદર કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં શુભ અને અશુભ મુર્હૂતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈપણ કાર્યનું આયોજન શુભ મુહૂર્તો અનુસાર કરવામાં આવે છે. પરંતુ વર્ષના ચાર મહિનાઓ એવા હોય છે કે જેમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું અર્થાત આ મહિનામાં લગ્નો, વહુ વિદાય, મુંડન, યજ્ઞોપવિત જેવા કોઈ પણ શુભ કાર્ય કરવામાં … Continue reading Chaturmas 2024: આ દિવસથી નહીં થાય કોઈ શુભકાર્ય! જાણો ચાતુર્માસ વિશે