બ્રહ્માનંદ સ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૧

સંપ્રદાયના સાહિત્ય અન્ો સિદ્ધાંત આલેખન ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના નવસ્થાપન થકી અધ્યાત્મવિદ્યા સંદર્ભે ઉન્નયન અન્ો સાંસ્કૃતિક ક્રિયાન્વયન બાબત્ો નવોત્થાનના યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણના પટ્ટશિષ્ય બ્રહ્માનંદ સ્વામીએ એમના જીવનકાર્યો અન્ો સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યશૃંખલાથી યુગમૂર્તિ સંતકવિ તથા સદ્ગુરુ તરીકેનું સ્થાન અન્ો માન પ્રાપ્ત કર્યું. મારીદૃષ્ટિએ એમનું વૈકલ્પિક કાવ્યશાસ્ત્રમૂલક વિદ્યાભ્યાસ, કળાભિમુખ જ્ઞાન-કૌશલ્યવિદ્યા, શાસ્ત્રીય સંગીત ગાયન-વાદનની વિદ્યા, અશ્ર્વવિદ્યાશાસ્ત્ર, શિલ્પસ્થાપત્ય વિદ્યામાં પારંગતપણું તથા … Continue reading બ્રહ્માનંદ સ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૧