દારૂ-સિગારેટ છૂટતા નથી? તો આનાથી વિશેષ પ્રેરણા બીજા કોની પાસેથી લેશો

એક દિવસની 200 સિગારેટ, હા 200. માનવામાં ન આવે તેવો આ આંકડો છે અને તેના કરતા પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ પીનારા બીજા કોઈ નહીં પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હતા. બચ્ચને પોતે જ આ વાત એક ઈન્ટરવ્યુમાં કહી હતી. બચ્ચને જણાવ્યું હતું કે એક સમયે જ્યારે હું કોલકાત્તામાં હતો ત્યારે દિવસની 200 … Continue reading દારૂ-સિગારેટ છૂટતા નથી? તો આનાથી વિશેષ પ્રેરણા બીજા કોની પાસેથી લેશો