આ તારીખે યોજાશે Anant Ambani-Radhika Merchantનું બીજું Prewedding Function?

ભારતના જ નહીં પણ એશિયાના ધનવાન Buisnesman Mukesh Ambani’s Younger Son Anant Ambaniના લગ્નને લઈને સતત કંઈકને કંઈક અહેવાલો આવી રહ્યા છે. હવે આવી રહેલાં લેટેસ્ટ અપડેટ્સ પ્રમાણે Anant Ambani-Radhika Merchantનું બીજું Prewedding Function 28મી મેથી 30મી મેની વચ્ચે યોજાશે અને 12મી જુલાઈના Anant-Radhikaના લગ્ન થવા જઈ રહ્યા છે. સામે આવી રહેલાં લેટેસ્ટ રિપોર્ટની વાત … Continue reading આ તારીખે યોજાશે Anant Ambani-Radhika Merchantનું બીજું Prewedding Function?