આ વાતમાં મોમ Nita Ambaniને પણ પાછળ મૂકે છે Anant Ambani…

અંબાણી પરિવાર (Ambani Family) જુલાઈ, 2024માં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન (Anant Ambani-Radhika Merchant’s Grand Wedding)ની યજમાની કરવા માટે તૈયાર છે. પરંતુ એ પહેલાં હાલમાં જ અંબાણી પરિવારે ફ્રાન્સના દક્ષિણમાં એક લક્ઝરી ક્રૂઝ પર બીજા પ્રિ-વેડિંગ ફંક્શનની પાર્ટી કરી, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. પોતાની વૈભવી અને લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે પણ સતત લાઈમલાઈટ … Continue reading આ વાતમાં મોમ Nita Ambaniને પણ પાછળ મૂકે છે Anant Ambani…