Ambani Family ક્યાંથી કરે છે મહિનાભરના રાશનની ખરીદી?

આપણામાંથી મોટાભાગના લોકોને ઘરે ગ્રોસરી શોપિંગ માટે ઓનલાઈન પોર્ટલ, સુપર માર્કેટ્સનો સહારો લઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે ખરું દુનિયાના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારને ત્યાં ક્યાંથી કરિયાણું ભરવામાં આવે છે? ચાલો તમને જણાવીએ-અંબાણી પરિવારની વાત કરીએ તો અંબાણી પરિવારને ત્યાં કરિયાણું ભરાવવામાં આવે છે ફૂડ સ્ક્વેયર નામના સુપર માર્કેટથી, આ સ્ટોરની ખાસિયત … Continue reading Ambani Family ક્યાંથી કરે છે મહિનાભરના રાશનની ખરીદી?