અહોભાવ એટલે અન્ય પ્રત્યે કરુણા-સહાનુભૂતિ ને સમર્પણભાવ

અહોભાવ એ માનવ સ્વભાવનો સૌથી શુદ્ધ અને ઉત્તમ ભાવ છે, જેનો અર્થ છે બીજા પ્રત્યે કરુણા,સહાનુભૂતિ અને સમર્પણ.આ ભાવમાં સ્વાર્થનો અભાવ હોય છે અને દરેક પ્રાણી માટે ત્યાગ અને સહાનુભૂતિની ભાવના રહેલી હોય છે. અહોભાવનો અર્થ માત્ર દયાળુ હોવું નથી,પરંતુ એક એવી ભાવના વિકસાવવી,જે દ્વારા વ્યક્તિનો ઊંડો માનવતાવાદ અને બીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય. અહીં … Continue reading અહોભાવ એટલે અન્ય પ્રત્યે કરુણા-સહાનુભૂતિ ને સમર્પણભાવ