કરિના અને રણબીરનો ભાઈ આદર જૈન કરશે ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન…

કપૂર ખાનદાનમાં ફરી એક વખત શહેનાઈના સૂર રેલાવવા જઈ રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે કરીના કપૂર, કરિશ્મા કપૂર અને રણબીરની પિતરાઈ ભાઈ આદર જૈન ટૂંક સમયમાં જ તેની ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આદર જૈને ગયા વર્ષે જ દિવાળી સમયે અલેખા સાથેની તેની રિલેશનશિપ કન્ફર્મ કરી હતી. એટલું જ નહીં … Continue reading કરિના અને રણબીરનો ભાઈ આદર જૈન કરશે ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન…