અજબ ગજબની દુનિયા

મારે તે ગામડે એકવાર આવજોસાક્ષરતા, સ્વચ્છતા અને સૌંદર્ય કોઈનો ઈજારો નથી. પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ. ઈશાન ભારતનો વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્ય માટે વિખ્યાત છે. મેઘાલયનું માવલ્યાન્નોંગ ગામ એની એક અનોખી મિસાલ છે. ૨૦૦૩માં એશિયાના ‘સૌથી સ્વચ્છ ગામ’નો ખિતાબ મેળવનાર આ ગામમાં મહિલા રાજ છે. મતલબ કે અહીં માતૃવંશી સમાજ છે. પરંપરા અનુસાર આ ગામમાં સંપત્તિ અને ધન … Continue reading અજબ ગજબની દુનિયા