કચ્છના ભવ્ય ને કલાત્મક વારસો ધરાવતા જૈન પંચતીર્થ

વલો કચ્છ -પૂર્વી ગોસ્વામી અબડાસાના સુથરી ગામનો એક કિસ્સો છે, કિવંદતી અનુસાર મેઘજી શાહે સમગ્ર જ્ઞાતિને માટે યોજેલ જમણવાર પ્રસંગે ધાર્યા કરતાં વધારે લોકોનું આગમન થતાં શ્રાવકશૈલી અનુસાર ઘીના પાત્રમાં પાર્શ્ર્વનાથજી ભગવાનની પ્રતિમા મૂકીને પોતાની લાજ રાખવા વિનંતી કરી અને કોઈ અલૌકિક ચમત્કારથી એ રસોઈ અણખૂટ બની ગઈ. ધૃત એટલે કે ઘીના કલ્લોલો (તરંગો)થી જૂથને … Continue reading કચ્છના ભવ્ય ને કલાત્મક વારસો ધરાવતા જૈન પંચતીર્થ