Zerodha પ્લેટફોર્મ ફરી હેંગ થયું, રોકાણકારોને નુકસાન, સોશિયલ મીડિયા પર રોષ

મુંબઈ: શેરબજારમાં સતત ઉતારચઢાવ આવતા રહે છે, ત્યારે રોકાણકારો માટે દરેક પળ કિંમતી હોય છે. એવામાં એક અહેવાલ મુજબ ઝેરોધાનું ઓનલાઈન બ્રોકિંગ માટેનું પ્લેટફોર્મ થોડા સમય માટે સંપૂર્ણપણે સ્થગિત થઈ જતા રોકાણકારોને મોટું નુકશાન પહોંચ્યું છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા. આઉટેજને કારણે, ઈન્ડિયા સિમેન્ટ જેવા શેરો, જેના પર હવે F&O પ્રતિબંધ(Ban) નથી, … Continue reading Zerodha પ્લેટફોર્મ ફરી હેંગ થયું, રોકાણકારોને નુકસાન, સોશિયલ મીડિયા પર રોષ