એક કરતાં વધુ Simcard User’sએ ભરવો પડશે દંડ? TRAIએ કરી આવી સ્પષ્ટતા…

એકાદ-બે દિવસથી એવા સમાચાર આવી રહ્યા હતા કે સરકાર દ્વારા એક જ ફોનમાં બે સિમકાર્ડ યુઝર્સ (Government Taking Action Against Two Sim Card In One Mobile User) સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. એટલું જ નહીં પણ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આવા યુઝર્સને દંડ ફટકારવાની પણ યોજના છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ … Continue reading એક કરતાં વધુ Simcard User’sએ ભરવો પડશે દંડ? TRAIએ કરી આવી સ્પષ્ટતા…