ઇમ્યુનિટી અને આંખની રોશની વધારશે આ રસોડાની આ જાદુઇ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ અચૂક કરે ઉપયોગ

આપણા રસોઇમાં વપરાતી અનેક એવી ચીજવસ્તુઓ છે જે શરીરના નાનામોટા રોગ સામે લડવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. કેટલાક મસાલા છે જે ઔષધિનું કામ કરતા હોય છે, તો વાનગીઓનો ટેસ્ટ વધારવા વપરાતી વસ્તુઓ જે દેખાય સાવ સામાન્ય પણ શારીરિક બિમારીઓનો જાદુની જેમ ઉપચાર કરે. આવી જ એક વસ્તુ છે કોથમીર જેને ધાણાં પણ કહેવાય છે.દરેક … Continue reading ઇમ્યુનિટી અને આંખની રોશની વધારશે આ રસોડાની આ જાદુઇ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ અચૂક કરે ઉપયોગ