Appleના ઘણા પ્રોડક્ટ્સમાં ખામીઓ છે

તાજેતરમાં એપલે ભારતના વિપક્ષી સાંસદો સહિત કેટલાક ગ્રાહકોને “રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો” વિશે ચેતવણી સૂચના જારી કરી હતી. વિપક્ષી નેતાઓના આઇફોન પર ચેતવણીના મેસેજ આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, આ મામલે સરકાર બચાવ કરી રહી છે સાથે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હવે આ અંગે સરકારનો મહત્વનો પ્રતિભાવ સામે આવ્યો … Continue reading Appleના ઘણા પ્રોડક્ટ્સમાં ખામીઓ છે