Sunita Williams ની સ્પેશ વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, ISRO ચીફે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી

નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના વડા એસ સોમનાથે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની (Sunita Williams)ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)પરથી પરત અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમનું પરત ફરવું ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે સ્પેસ સ્ટેશન આ લોકો માટે લાંબા સમય સુધી રહેવા માટે સુરક્ષિત સ્થળ છે. સુનિતા વિલિયમ્સ મહિનાઓ સુધી … Continue reading Sunita Williams ની સ્પેશ વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, ISRO ચીફે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી