National Space Day: પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પરથી શું મળ્યું ? ઇસરોના વડાએ ખોલ્યા અનેક રહસ્યો
નવી દિલ્હી : ભારત ઐતિહાસિક ચંદ્રયાન-3 ની ચંદ્ર પર ઉતરાણની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જેને દેશભરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ(National Space Day)તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે ઈસરોના વડાએ એસ. સોમનાથે જણાવ્યું કે કેવી રીતે પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ખનિજો શોધી કાઢ્યા છે. તેમજ ભારતના ત્રીજા ચંદ્ર મિશનની પ્રથમ ઉતરાણની વર્ષગાંઠની ઉજવણી માટે … Continue reading National Space Day: પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પરથી શું મળ્યું ? ઇસરોના વડાએ ખોલ્યા અનેક રહસ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed