વિશ્વમાં ISRO નો ડંકો વાગ્યો , Chandrayaan-3ને વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળશે

નવી દિલ્હી : ચંદ્રયાન-3 (Chandrayaan-3)એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બનાવ્યો હતો. હવે આ કાર્યક્રમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા ચંદ્રયાન-3ને વર્લ્ડ સ્પેસ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. ભારત સિવાય અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે. ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટ … Continue reading વિશ્વમાં ISRO નો ડંકો વાગ્યો , Chandrayaan-3ને વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળશે