Space માં ત્રીજી વાર પહોંચ્યા ભારતીય મૂળના Sunita Williams, બનાવ્યો રેકોર્ડ

વોશિંગ્ટન : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams) અને તેના સાથી બૂચ વિલ્મોરને લઈને જતી બોઈંગ સ્ટારલાઈનર ગુરુવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પર પહોંચી હતી. 59 વર્ષીય સુનીતા નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું સંચાલન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની હતી. અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાને અવકાશમાં લઈ જનાર વિલિયમ્સ તેની ત્રીજી યાત્રા માટે ઈન્ટરનેશનલ સ્પેસ … Continue reading Space માં ત્રીજી વાર પહોંચ્યા ભારતીય મૂળના Sunita Williams, બનાવ્યો રેકોર્ડ