Deep fake: ડીપફેક કન્ટેન્ટને રોકવા માટે મોદી સરકાર સંસદમાં બિલ લાવી શકે છે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના વિકાસ સાથે ફેક ઓનલાઈન કન્ટેન્ટ લોકો સુધી પહોંચી રહ્યું છે, ટેકનોલોજીના દુરુપયોગ પર રોક લગાવવા કેન્દ્રની મોદી સરકાર AI ડીપફેક વીડિયો અને અન્ય ફેક ઓનલાઈન કન્ટેન્ટને રોકવા માટે સંસદના આગામી સત્રમાં બિલ રજુ કરી શકે છે. એક અહેવાલ મુજબ આ બિલનું નામ ડિજિટલ ઈન્ડિયા બિલ હશે. … Continue reading Deep fake: ડીપફેક કન્ટેન્ટને રોકવા માટે મોદી સરકાર સંસદમાં બિલ લાવી શકે છે