કામના બોજથી રોબોટ પણ થાક્યો, કરી આત્મહત્યા…

દુનિયાભરમાં આત્મહત્યાઓ થાય છે. દરેક વ્યક્તિની ઇમોશન્સ હોય છે, જેને તેણે કંટ્રોલ કરવાની હોય છે. ઇમોશન્સ જ્યારે મનુષ્ય પર હાવી થઇ જાય ત્યારે ના બનવાનું બની જતું હોય છે. ટેક્નોલોજીના આ યુગમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દરેક દેશો આ સમસ્યા સામે લડી રહ્યા છે અને લોકોને આત્મહત્યા નહીં કરવાની સલાહ … Continue reading કામના બોજથી રોબોટ પણ થાક્યો, કરી આત્મહત્યા…