જો આ અવકાશી નજારો જોવાનું ચૂકી જશો તો 400 વર્ષ રાહ જોવી પડશે…

થોડાક સમય પહેલાં જ શોધાયેલો ખૂબ એકદમ ઝળહળતો અને લીલા રંગનો ધૂમકેતુ 17મી સપ્ટેમ્બરના પૃથ્વીની એકદમ નજીકથી જોવા મળશે. આ પહેલાં તે 12મી સપ્ટેમ્બરના પૃથ્વીની સૌથી વધુ નજીક આવ્યો હતો અને આવું એટલા માટે કારણ કે તે ખૂબ જ ઝડપથી સૂર્ય તરફ આગળ વધી રહ્યો છે. આ ધૂમકેતુને ધૂમકેતુ નિશિમુરાના નામે ઓળખવામાં આવે છે. લીલા … Continue reading જો આ અવકાશી નજારો જોવાનું ચૂકી જશો તો 400 વર્ષ રાહ જોવી પડશે…