ગૂગલનું AI મેજિક એડિટર ફીચર હવે બધા એન્ડ્રોઇડ ફોનમાં મળશે

ગૂગલે ગયા વર્ષે પિક્સેલ 8 સિરીઝ સાથે ગૂગલ ફોટોઝ માટે નવું પિક્ચર એડિટિંગ ફંક્શન મેજિક એડિટર ફીચર રજૂ કર્યું હતું. આ ફિચર સેમસંગના કેટલાક ફોનમાં પણ ઉપલબ્ધ હતું. હવે ગુગલે બધા એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તાઓ માટે આ મેજિક એડિટર અને એડિટીંગ ફીચર ફ્રીમાં ઓફર કર્યું છે.જો તમે Google Pixel અથવા Samsung ફોન યુઝર છો, તો લેટેસ્ટ … Continue reading ગૂગલનું AI મેજિક એડિટર ફીચર હવે બધા એન્ડ્રોઇડ ફોનમાં મળશે