ભારતમાં સિમ અને ઇન્ટરનેટ વગર વિડિયો સ્ટ્રીમિંગની મજા, આ રીતે કામ કરશે જાદુઇ ટેકનૉલોજી
નવી દિલ્હી: આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોબાઈલ પર વીડિયો, મૂવી કે ટીવી ચેનલ જોવા એ સિમ કાર્ડ અને ઈન્ટરનેટ વગર શક્ય નથી, પરંતુ હવે આ વાત કદાચ ભૂતકાળ બનીને રહી જશે. કારણ કે, દેશમાં ‘ડાયરેક્ટ-ટુ-મોબાઇલ’ પ્રસારણ ( D2M broadcasting technology) ટૂંક સમયમાં હકીકત બની શકે છે. આમાં મોબાઈલ યુઝર્સ સિમ કાર્ડ કે ઈન્ટરનેટ … Continue reading ભારતમાં સિમ અને ઇન્ટરનેટ વગર વિડિયો સ્ટ્રીમિંગની મજા, આ રીતે કામ કરશે જાદુઇ ટેકનૉલોજી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed