Chandrayan 3 જે સ્થળે લેન્ડ થયું તે સ્થળનું રહસ્ય સામે આવ્યું, ઇસરોએ જણાવ્યું સ્થળનું મહત્વ

નવી દિલ્હી : ભારતનું ચંદ્રયાન-3 (Chandrayan 3)સૌથી જૂના ક્રેટરમાંથી એક પર ઉતર્યું હતું. મિશન અને ઉપગ્રહોમાંથી મળેલી તસવીરોનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોએ આ શક્યતા વ્યક્ત કરી છે. કોઈપણ ગ્રહ, ઉપગ્રહ અથવા અન્ય અવકાશી પદાર્થ પરના ખાડાને ‘ક્રેટર’ કહેવામાં આવે છે. આ ક્રેટર જ્વાળામુખી ફાટવાથી બને છે. આ સિવાય જ્યારે ઉલ્કા પિંડ બીજા ગ્રહ સાથે અથડાય છે … Continue reading Chandrayan 3 જે સ્થળે લેન્ડ થયું તે સ્થળનું રહસ્ય સામે આવ્યું, ઇસરોએ જણાવ્યું સ્થળનું મહત્વ