આજનું રાશિફળ (23-09-25): આ બે રાશિના જાતકોને આજે થશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિના શું છે હાલ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભ અપાવવાનો રહેશે. આજે તમારે બહારના કામની સાથે સાથે ઘરના કામ માટે પણ સમય કાઢવો પડશે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરશે અને તમે એના પૂરા કરશો. પરિવારના વડીલ સભ્યોના સહયોગથી આજે તમને કોઈ પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થશે અને તમારા માટે એ સારું રહેશે. આજે તમે તમારા ખર્ચને કારણે થોડા પરેશાન રહેશો અને એને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડા પરેશાન રહેશો અને સાવધાની રાખવાનો રહેશે. ભૌતિક શુભ અને સુવિધાઓમાં વૃદ્ધિ થશે. આજે કામના સ્થળે તમારા સહકર્મચારી તમારું કામ બગાડવાનું પ્રયાસ કરશો. આજે તમારે વિરોધીઓની વાતમાં આવવાનું ટાળવું પડશે. માતા તમને કોઈ જવાબદારીઓ સોંપશે અને તમે એ જવાબદારીઓને સારી રીતે પૂરી પણ કરશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના પેન્ડિંગ કામ પૂરા કરવાનો રહેશે. આજે તમે તમારા આળસને છોડીને આગળ વધશો, અને વધારે ઊર્જાવાન અનુભવ કરશો. વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. આજે તમારા ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આજે તમને તમારી બહુમુખી પ્રતિભાનો અનુભવ કરશો. કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો આજે તમને એ પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં પ્રમોશન વગેરે મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભવિષ્ય સંબંધિત કામમાં ધ્યાન લગાવવાનો રહેશે, કારણે કે તમે લાંબા સમયથી કામને લઈને પરેશાન હશો. આજે ઘરે કોઈ અતિથિનું આગમન થશે. તમારે તમારી ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે તમને હેલ્થ સંબંધિત સમસ્યાનું ધ્યાન રાખવું પડશે. જો તમે ભાઈ-બહેન પાસેથી કોઈ કામને લઈને સુઝાવ મળી શકે છે. નવા મકાન વગેરે ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અધ્યાત્મિક કામમાં આગળ પડીને હિસ્સો લેવાનો રહેશો.. આજે તમે પોતાની બુદ્ધિ અને વિવેકથી કામ લેશો. કોઈ પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓમાં લીગલ એડવાઈઝ લેવી પડશે અને એને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. આજે તમને સારી એવી સફળતા મળશે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો આજે બીજી જગ્યાએ અરજી કરી શકશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચર્ચા-વિચારણા કરવી પડશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ કોઈ મોટી ડિલ ફાઈનલ કરવાનો રહેશે, પણ એમાં અવરોધ આવી રહ્યો છે. રાજકારણમાં તમારી પહોંચ સારી રહેશે, જેને કારણે તમને કોઈ નવા પદની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથે આજે કોઈ વાતે વિવાદ ચાલી રહ્યો હશે તો તેમાં પણ રાહત મળશે. જૂના દેવા પર ધ્યાન આપવાની જરૂર છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારા કંઈક નવું કરવાનો પ્રયાસ રંગ લાવશે. પાર્ટનરશિપમાં કામ કરવાની યોજના બનાવશો. મિત્રો સાથે કોઈ જગ્યાએ મોજ-મસ્તી કરવાનો પ્રયાસ કરશો. જીવનસાથીને નોકરીને પ્રમોશન વગેરે મળી શકે છે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે અને માહોલ ખુશનુમા રહેશે. આજે તમે તમારા કામને લઈને થોડા પરેશાન રહેશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામથી ભરપૂર રહેશે. આજે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે. નોકરીને લઈને પરેશાન ચાલી રહેલાં લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે. આજે તમારું ધ્યાન પૂજા-પાઠમાં લાગશે. પેટ સંબંધિત કોઈ સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે એટલે વધારે તળેલું ખાવાથી બચવું પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. આજે તમારે તમારી માતા-પિતાની કોઈ સલાહને અવગણવાનું ટાળવું પડશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થઈ રહી છે. લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કોન્ટેક્ટથી લાભ કમાવવાનો રહેશે. સામાજિક અને ધાર્મિક કાર્યમાં હિસ્સો લેશો, પરંતુ કેટલાક વિરોધીઓ આજે તમારી છબિ ખરડવાનો પ્રયાસ કરશે. આજે તમારે પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રહેવાનો છે અને કોઈને પૈસા ઉધાર આપવાથી બચવાનો રહેશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડી સાવધારી રાખવાનો રહેશે. તમારે તમારી પ્રોડક્ટિવિટી પર ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો રહેશે. સામાજિક અને ધાર્મિક કાર્યમાં આગળ વધવાનો રહેશે. અજાણ્યા લોકોથી દૂરી બનાવીને ચાલો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે થોડી સમસ્યાઓને સતાવવાનો રહેશે. આજે તમે પ્રગતિના માર્ગમાં આગળ વધવાનો રહેશે. મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળવશે. તમારી જવાબદારીઓને સારી રીતે પૂરી કરવાનો પ્રયાસ કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો છે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. પૈસા સંબંધિત બાબતમાં આજે તમારે ખાસ સાવધાની રાખવાનો રહેશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખાસ સાવધાની રાખવાનો રહેશે. તમારી પ્રોડક્ટની ક્વોલિટી પર ખૂબ જ ધ્યાન રાખવાનો રહેશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
આ પણ વાંચો…ગુરુ અને શુક્ર મળીને બનાવશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના ઉગડી જશે ભાગ્ય…