બુધ મચાવશે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં બબાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને? | મુંબઈ સમાચાર

બુધ મચાવશે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં બબાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

બુદ્ધિના દાતા અને ગ્રહોના રાજકુમાર એવો બુધ ગ્રહ પહેલી ફેબ્રુઆરીના મકર રાશિમાં પ્રવેશ્યા છે. બુધનું ગોચર લોકોના જીવનમાં ફાઈનાન્શિયલ, પ્રોફેશનલ, વાણી, બુદ્ધિ પર અસર કરે છે. પણ હવે આ જ બુધ અસ્ત થવા જઈ રહ્યા છે.

જ્યોતિષશાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું અસ્ત થવું બિલકુલ સારું નથી માનવામાં આવતું, કારણ કે ગ્રહના અસ્ત થવાને કારણે તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે. જોકે, અસ્ત ગ્રહની પણ જીવન પર શુભ અને અશુભ અસર જોવા મળી રહી છે.
આઠમી ફેબ્રુઆરીના બુદ્ધ અસ્ત થવા જઈ રહ્યો છે અને 11મી માર્ચના ફરી તે ઉદિત થશે. આ રીતે એકાદ મહિના સુધી બુધ મકર રાશિમાં અસ્ત સ્થિતિમાં રહેશે. અસ્ત થઈ રહેલો બુધ ત્રણ રાશિઓને અશુભ ફળ આપી રહ્યો છે, પરિણામે આ રાશિના જાતકોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે.

સંબંધિત લેખો

Back to top button