2025માં આ રાશિ પર મહેરબાન રહેશે બજરંગબલિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને

ટૂંક સમયમાં જ 2025નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને ગ્રહ-નક્ષત્રોની ચાલના હિસાબે આવનારું નવું વર્ષ ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહ્યું છે. જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 2025નું વર્ષ મંગળનું વર્ષ ગણાશે, કારણ કે આ વર્ષનો મૂળાંક 9 છે. અંક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 9ને મંગળનો અંક માનવામાં આવે છે અને મંગળના દેવતા હનુમાનજી … Continue reading 2025માં આ રાશિ પર મહેરબાન રહેશે બજરંગબલિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને