પુરુષોની પરેશાની ઓફિસ પોલિટિક્સથી કેમ બચવું?

કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક દરેક ઓફિસની સાથે છોગામાં ઓફિસ પોલિટિક્સ આવે છે. કામનો બોજ પુરુષોને જેટલો પરેશાન કરતો હોય, તેના કરતાં વધુ પરેશાન તેમને ઓફિસ પોલિટિક્સ કરતુ હોય છે. સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ ઓફિસની રાજનીતિમાં સામેલ થવાનું એક કારણ તેમના ઉપરી અધિકારીઓની પ્રશંસા અને તરફેણ જીતવાનું છે. અન્ય કારણ કર્મચારીઓ વચ્ચે અસ્તિત્વમાં રહેલ પાવર ડાયનેમિક્સમાં … Continue reading પુરુષોની પરેશાની ઓફિસ પોલિટિક્સથી કેમ બચવું?