ઇસરોની સ્પેસ ટૅકનોલૉજીમાં ખૂબ જ કાર્યશક્તિ વિકસાવનાર સ્પેસ ટૅકનોલૉજીસ્ટ જી. માધવન નાયર

કવર સ્ટોરી -ડૉ. જે. જે. રાવલ જી. માધવન નાયરનો જન્મ ૧૯૪૩ના ઑક્ટોબર મહિનાની ૩૧ તારીખે ત્રાવણકોર રાજ્યના કુલશેખરમ્માં થયો હતો. આ ક્ષેત્ર હાલમાં તામિલનાડુના ક્ધયાકુમારી જિલ્લામાં છે. તેઓેએ કેરળ યુનિવર્સિટીની ત્રિવેન્દ્ર સ્થિત કૉલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ઇન્જિનિયરીંગમાં ઇ.જભ.ની ડિગ્રી મેળવી હતી. તેમના ગ્રેજ્યુએશન પછી તેઓએ ભાભા એટમીક રિસર્ચ સેન્ટરની ટ્રેઇન સ્કૂલમાં ટ્રેઇનિંગ લીધી હતી. નાયરસાહેબ … Continue reading ઇસરોની સ્પેસ ટૅકનોલૉજીમાં ખૂબ જ કાર્યશક્તિ વિકસાવનાર સ્પેસ ટૅકનોલૉજીસ્ટ જી. માધવન નાયર