પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ*, શનિવાર, તા. ૩૦-૧૨-૨૦૨૩

  • ભારતીય દિનાંક ૯, માહે પૌષ, શકે ૧૯૪૫
    *વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૩
    *જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૩
  • પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
    *પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
    *પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
    *મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
    *મીસરી રોજ ૧૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
    નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૧ સુધી (તા. ૩૧મી, પછી મઘા.
    ચંદ્ર કર્કમાં, ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ*
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૨ સ્ટા. ટા.
  • મુુંબઈ સમુદ્રમાં ભરતીઓટ :-ઽ
    *ભરતી : બપોરે. ક. ૧૩-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૦
  • ઓટ: સવારે ક. ૦૮-૧૩, રાત્રે ક. ૧૯-૩૪
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૦૯, સૌભાગ્યસુંદરી વ્રત, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૩. * શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
  • મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાતમુહૂર્ત, સંકષ્ટ ચતુર્થી નૈમિતિક વ્રતનો ઉપવાસ, શ્રી ગણેશપૂજા, અભિષેક, હવન રાત્રે ચંદ્રદર્શન પછી એકટાણાંનું ભોજન શ્રી ગણેશને સંકષ્ટીની પૂજામાં ચૂરમાના લાડું અર્પણ કરવા. બ્રાહ્મણ દ્વારા ષોડ્શઉપચાર વિધિ સહિત દુર્વા અર્પણ કરવી. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, બ્રહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત પ્રણિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર, પ્રાણપ્રતિષ્ઠા પૂજા, આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શનિ-બુધ ગ્રહદેવતાનું પૂજન, સર્પપૂજા, ઔષધ ઉપચાર, હનુમાનચાલીસા સુંદરકાંડ, હનુમાન બાહુક પાઠ, હનુમાન મંદિરોમાં, આરતીમાં ઉપસ્થિતિનો મહિમા, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, પશુ લેવડદેવડના કામકાજ, પ્રાણી પાળવા.
  • આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવના, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્ર બુદ્ધિપ્રતિભા.
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ
    ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ વક્રી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…