આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શનિવાર, તા. ૨૩-૧૨-૨૦૨૩
મોક્ષદા ભાગવત એકાદશી
ભારતીય દિનાંક ૨, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૧મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી રાત્રે ક. ૨૧-૧૮ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૬ સુધી (તા. ૨૪મી), પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૮-૧૯, રાત્રે ક. ૨૨-૦૭
ઓટ: બપોરે ક. ૧૫-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૮ (તા. ૨૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – એકાદશી. મોક્ષદા ભાગવત એકાદશી (રાજગરો), વૈકુંઠ એકાદશી (દક્ષિણ ભારત), દ્વાદશી ક્ષય તિથિ છે. અખંડ દ્વાદશી, દાન દ્વાદશી (ઓરિસ્સા), અયન કરિદીન, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૭-૨૪
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શનિ ગ્રહ દેવતાનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ કીર્તન,ભજન, એકાદશી વ્રત ઉપવાસ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન. કથા વાંચન, શ્રી તુલસી પૂજા, શ્રી સુક્ત-પુરુષ સુક્ત-ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક,યમ દેવતાનું પૂજન,આમલીનું વૃક્ષ વાવવું.
આચમન:ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મન, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ ઉડાઉ સ્વભાવ, મંગળ-રાહુ ત્રિકોણ હિંમતવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ (તા. ૨૪), મંગળ-રાહુ ત્રિકોણ (તા. ૨૪)
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.