પંચાંગ
આજનું પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદ ઋતુ), ગુરુવાર, તા. ૨૧-૯-૨૦૨૩ ગૌરી આવાહ્ન, સૂર્યષષ્ઠી,
- ભારતીય દિનાંક ૩૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
- વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૬
- જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૬
- પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
- પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
- પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
- મુુસ્લિમ રોજ ૫મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
- મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
- નક્ષત્ર અનુરાધા બપોરે ક. ૧૫-૩૪ સુધી, પછી જયેષ્ઠા.
- ચંદ્ર વૃશ્ર્ચિકમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯ સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૬ સ્ટા. ટા.
- -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
- ભરતી : બપોરે ક. ૧૫-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૦ (તા. ૨૨)
- ઓટ: સવારે ક. ૦૮-૫૫, રાત્રે ક. ૨૧-૦૮
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ષષ્ઠી. ગૌરી આવાહ્ન બપોરે ક. ૧૫-૩૪ સુધી, ચંપાષષ્ઠી, સૂર્યષષ્ઠી, બલરામ જયંતી, કાર્તિક સ્વામી દર્શન, મેલાપાટ (કાશ્મીર), સોમનાથ વ્રત (ઓરિસ્સા), મંથનષષ્ઠી (બંગાળ), નારાયણ ગુરુ સમાધિ દિન (કેરાલા), વિંછુડો. સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં, વાહન હાથી.
- શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
- મુહૂર્ત વિશેષ: સૂર્યદેવતા, અગ્નિદેવતાનું પૂજન, ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, નાગકેસરના ઔષધીય પૂજા, પ્રયોગો, મુંડન કરાવવું નહિ, પ્રયાણ શુભ, નવા વસ્રો, આભૂષણ, મહેંદી, વાસણ, વાહન, યંત્ર દસ્તાવેજ પશુ લે-વેંચ, દુકાન, સ્થાવર લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા.
- શ્રી ગણેશ મહિમા: ગણેશજી ભારતમાં જ નહીં પણ ભારતની બહાર અનેક ધર્મ, પંથ, પરંપરામાં પણ નાના-મોટા સહુના પ્રિય દેવ તરીકે શ્રી ગણેશ પૂજાય છે. શ્રી ગણેશના મંદિરો, પ્રતિમાઓ અનેક દેશો આફ્રિકા, ઈન્ડોનેશિયા એમ અનેક દેશોમાં પણ જોવામાં આવે છે. શ્રી ગણેશ સનાતન હિન્દુ ધર્મસંસ્કૃતિમાં રોજિંદા જીવનમાં મુખ્ય આગવું સ્થાન ધરાવે છે.
- આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મોટી મોટી આશા રાખનાર, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃત્તિના, ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકોમાં પ્રિય.
- ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૨૨) ચંદ્ર જયેષ્ઠા યુતિ થાય છે.
- ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ