પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૭-૧૨-૨૦૨૩, પંચક પ્રારંભ

ભારતીય દિનાંક ૨૬, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૫મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૩ સુધી (તા. ૧૮મી), પછી શતભિષા.
ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૫-૪૪ સુધી, પછી કુંભમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૪-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૭ (તા. ૧૮).
ઓટ: સવારે ક. ૦૯-૦૪, રાત્રે ક. ૨૦-૪૨.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – પંચમી. નાગપંચમી, બુધ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. પંચક પ્રારંભ બપોરે ક. ૧૫-૪૪.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, નાગદેવતાનું પૂજન, મંગળ- સૂર્યદેવતાનું પૂજન, ગાયત્રી જાપ, હવન, વસુદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ, પતાકા ચઢાવવી, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરદેશગમનનું પસ્તાનું, નવાં વસ્રો, આભૂષણ, નોકરી, વાહન, સવારી દુકાન-વેપાર, વિદ્યારંભ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું, બી વાવવું, ખેતીવાડી, હજામત, વૃક્ષ રોપવા શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, બુધનો અસ્ત નેતાઓ, તવંગરો, ધનાઢ્યોમાં મતભેદો ઊભા કરે તેમ દર્શાવે છે.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ જોખમી કાર્યો રમતોમાં સાવધાની રાખવી, સૂર્ય-નેપ્ચૂન ચતુષ્કોણ વડીલોની કૃપા પ્રાપ્તિ ચંદ્ર-શનિ યુતિ આત્મવિશ્ર્વાસ જાળવવાની આવશ્યકતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, સૂર્ય-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-શનિ યુતિ (તા. ૧૮).
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…