પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૧૫-૧૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૨૪, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૩જો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૦૮-૦૯ સુધી, પછી ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૪ સુધી (તા. ૧૬મી), પછી શ્રવણ.
ચંદ્ર ધનુમાં બપોરે ક. ૧૩-૪૪ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૪ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૫ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૧૦, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૫
ઓટ: સવારે ક. ૦૭-૩૦, રાત્રે ક.૧૯-૦૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – તૃતીયા. મુસ્લિમ ૬ઠ્ઠો જુમાદીલ આખર પ્રારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત,ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શ્રી મહાલક્ષ્મી પૂજન,વિશ્ર્વદેવતા, ધૃવદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન વિશેષ રૂપે, સર્વશાંતિ ,શાંતિ પૌેષ્ટિક પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવાં વસ્ત્રો, આભૂષણ, દસ્તાવેજ, નોકરી, દુકાન,વેપાર. પરગામ પ્રયાણ મધ્યમ, માલ વેંચવો, મિલકત લેવડદેવડનાં, ખેતીવાડીના, પશુ લે-વેંચના કામકાજ, આંબો, બીલીનું વૃક્ષ વાવવું, બી વાવવું, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપનાં,મિત્રતા કરવી.સ્થિર કાર્યો.
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સહોદરોમાં વિવાદ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી જરૂરી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…