પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), ગુરુવાર, તા. ૧૪-૧૨-૨૦૨૩ ચંદ્રદર્શન
ભારતીય દિનાંક ૨૩, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨જો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર મૂળ સવારે ક. ૦૯-૪૬ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૪ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૫ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૨-૨૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૩
ઓટ: સવારે ક. ૦૬-૪૭, સાંજે ક. ૧૮-૨૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – દ્વિતીયા. ચંદ્રદર્શન મું. ૩૦ સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૪૧ અંશ, પારસી ૫મો અમરદાદ માસારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, કેતુ, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ મધ્યમ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નિત્ય થતાં મિલકત લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા.
માસફળ વિશેષ: ચંદ્રદર્શન રૂ,ક પાસ, સૂતર, સુતરનાં વસ્ત્રો, રેશમી-ઉનના વસ્ત્રો, ઘી, તેલ,સરસવ, વગરેમાં તેજી તથા સોના, ચાંદી, ગોળ, ખાંડનાં ભાવમાં ઘટાડો દર્શાવે છે. એક અપવાદ રૂપે ધાન્ય સિવાય પ્રત્યેક ચીજોમાં તેજી આવશે, પાંચ બુધવાર, ગુુરુવાર હોઇ રૂમાં મંદી, શેરબજારમાં તેજી થશે. ચાદીમાં વધઘટ થાય. માગસર, પૌષમાં છત્ર ભંગ થાય. કેટલેક ઠેકાણે દુકાળ થાય. સુદમાં રૂમાં મંદી, વદમાં તેજી થાય. આગામી તા.૧૫, ૧૬ અને ૨૫, ૨૬ મેએ વરસાદ દર્શાવે છે. સૂર્યનાં વરસાદનાં મહાનક્ષત્ર મૃગશિર્ષ આદિનો પ્રારંભ તા.૭જૂનથી થાય છે.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહોદરો સાથે સારો સંબંધ રહે, સૂર્ય-રાહુ ત્રિકોણ પરિવારના વડીલોના કૃપાપાત્ર બને. ચંદ્ર-બુધ યુતિ સાહિત્યની પ્રવૃત્તિમાં રુચિ રહે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, સૂર્ય-રાહુ ત્રિકોણ, ચંદ્ર-બુધ યુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?