પંચાંગ
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૧૧-૧૨-૨૦૨૩, શિવરાત્રિ,
- ભારતીય દિનાંક ૨૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
- વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૩
- જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૩
- પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
- પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
- પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
- મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
- મીસરી રોજ ૨૯મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
- નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૨-૧૩ સુધી, પછી અનુરાધા.
- ચંદ્ર તુલામાં સવારે ક. ૦૬-૧૧ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૨ સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
- ભરતી : સવારે ક. ૧૦-૨૨, રાત્રે ક. ૨૩-૨૩
- ઓટ: સાંજે ક. ૧૬-૩૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૨ (તા. ૧૨)
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, ચતુર્દશી ક્ષય તિથિ છે. શ્રી જ્ઞાનેશ્ર્વર મહારાજ પુણ્યતિથિ, વિંછુડો, ભદ્રા સવારે ક. ૦૭-૧૦થી સાંજે ક. ૧૮-૫૧.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે. - મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ઈન્દ્રદેવતા, અગ્નિદેવતાનું પૂજન, શિવરાત્રિ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શિવ-પાર્વતી પૂજા, ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, પર્વપૂજા નિમિત્તે, નવા વસ્ત્રો, આભૂષણ, ધાન્ય ઘરે લાવવું, શ્રીક્ષેત્ર ત્ર્યંબકેશ્ર્વર, ગાણગાપુર, સર્વત્ર સંત શ્રી જ્ઞાનેશ્ર્વર મહારાજ પુણ્યતિથિની વિશેષપૂજા, ઉત્સવ.
- આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ શેરબજારના વેપારથી લાભ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે પુરુષાર્થી
- ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ
- ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર