પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શનિવાર, તા. ૯-૧૨-૨૦૨૩, ઉત્પતિ ભાગવત એકાદશી
- ભારતીય દિનાંક ૧૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
- વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૨
- જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૨
*પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
*પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
*પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
*મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
*મીસરી રોજ ૨૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
*નક્ષત્ર ચિત્રા સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી સ્વાતિ.
*ચંદ્ર તુલામાં - ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
*સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૦ સ્ટા.ટા.,
*સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
*મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
*ભરતી : સવારે ક. ૦૮-૪૫, રાત્રે ક. ૨૨-૧૧
*ઓટ: બપોરે ક. ૧૫-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૨ (તા. ૧૦)
*વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – દ્વાદશી. ઉત્પતિ ભાગવત એકાદશી (બદામ), દ્વાદશી વૃદ્ધિતિથિ છે.
*શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
*મુહૂર્ત વિશેષ: શનિ-રાહુ, વાયુદેવતાનું પૂજન, પંચતત્ત્વનું પૂજન, શ્રી હનુમાનજી, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા-વાંચન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, માલ લેવો, નિત્ય થતાં દુકાન-વેપાર, ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, બગીચાના કામકાજ, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી.
*આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવ, ચંદ્ર-શુક્ર યુતિ ચોખલિયા, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ દંભીપણું
*ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર યુતિ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ. મંગળ જયેષ્ઠા પ્રવેશ.
*ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર