પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૫-૧૨-૨૦૨૩, કાલભૈરવ જયંતી

ભારતીય દિનાંક ૧૪, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૮
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૭ સુધી (તા. ૬ઠ્ઠી), પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૭-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૯ (તા. ૬)
ઓટ: બપોરે ક. ૧૨-૦૧, રાત્રે ક. ૨૩-૧૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – અષ્ટમી. કાલાષ્ટમી, કાલભૈરવ જયંતી, પ્રથમાષ્ટમી (ઓરિસ્સા)
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, વારાણસી, નાસિક, ત્ર્યંબકેશ્ર્વર, ઉજજૈન, મોટા અંબાજી તથા સર્વત્ર કાલભૈરવ જયંતી ઉત્સવનો મહિમા, શિવપાર્વતી પૂજાનો મહિમા, નવચંડી પાઠ હવન, વિશેષરૂપે શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, હવન, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, ખેતીવાડીના કામકાજ, પરિવારમાં તથા મિત્રો જનસમાજમાં માન પ્રતિષ્ઠા, જાળવવા આજ રોજ શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત પાઠ-અભિષેક અવશ્ય કરવા.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ ડામાડોળ વિચારો, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવ, શુક્ર-શનિ ત્રિકોણ મિત્રો સાથે વફાદાર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, શુક્ર-શનિ ત્રિકોણ. ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર રહે છે. શુક્ર સ્વાતિ પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.