પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૪-૧૨-૨૦૨૩, ભદ્રા સમાપ્તિ
) ભારતીય દિનાંક ૧૩, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૭
) જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૭
) પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
) મીસરી રોજ ૨૨મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
) નક્ષત્ર મઘા મધ્યરાત્રે ક. ૨૪-૩૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
) ચંદ્ર સિંહમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૭ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
) ભરતી : સાંજે ક. ૧૬-૨૭, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૦ (તા. ૫)
) ઓટ: સવારે ક. ૧૧-૦૦, રાત્રે ક. ૨૧-૫૦
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – સપ્તમી. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૪૦.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: વિશેષરૂપે શ્રી ગણેશ, પ્રત્યક્ષ ભગવાન શ્રી સૂર્યનારાયણનું પૂજન, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, વડનું પૂજન, પિતૃપૂજન, મુંડન કરાવવું નહીં, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, શિવપાર્વતી પૂજા, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, મકાન, ફ્લેટ ઈત્યાદિના લેવડદેવડના કામકાજ, જન્મકુંડળીમાં કેતુથી થતાં પિતૃદોષ, ચંદ્ર-કેતુ યુતિ હોય તેમણે આજે ચંદ્ર-કેતુ ગ્રહદેવતાનું પૂજન વિશેષ કરવું.
) આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-બુધ ત્રિકોણ ચપળ મન, ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૫). ચંદ્ર-મંગળ યુતિ, બુધ પૂર્વમાં ખૂબ જ ઊંચે ૨૧.૩ અંશના અંતરે મહત્તમ દૂર રહે છે.
) ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button