પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૧૮-૯-૨૦૨૩,
હરિતાલિકા તૃતીયા, કેવડા ત્રીજ,

  • ભારતીય દિનાંક ૨૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૩
  • જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૩
  • પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૮મો આવા, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૨જો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૩જો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
  • નક્ષત્ર ચિત્રા બપોરે ક. ૧૨-૦૭ સુધી, પછી સ્વાતિ.
  • ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર.
  • ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮ સ્ટા.ટા.
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૯ સ્ટા. ટા.
  • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
  • ભરતી : બપોરે ક. ૧૩-૩૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૧ (તા. ૧૯)
  • ઓટ: સવારે ક. ૦૭-૦૪, રાત્રે ક. ૧૯-૩૨
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – તૃતીયા. હરિતાલિકા તૃતીયા, કેવડા ત્રીજ, મન્વાદિ, ગૌરીવ્રત (ઓરિસ્સા), ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૩. સૂર્યમહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં, વાહન હાથી.
  • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
  • મુહૂર્ત વિશેષ: વાયુદેવતા-રાહુદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ચંદ્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, નવા વસ્ર, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, પ્રથમ વાહન, પશુ લે-વેંચ, યંત્ર પ્રારંભ, દસ્તાવેજ, દુકાન, વેપાર, ખેતીવાડીના નિત્ય થતાં કામકાજ, માલ લેવો, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, બીલીનું વૃક્ષ વાવવું, નવી તિજોરીની સ્થાપના, રત્નધારણ.
  • આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ શંકાશીલ સ્વભાવ, ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવ.
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર ક્રાંતિવૃત્ત આવી દક્ષિણે થશે.
  • ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…