આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૨૬-૧૧-૨૦૨૩
ભારતીય દિનાંક ૫, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક
સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહ ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૪મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી બપોરે ક. ૧૪-૦૪ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં રાત્રે ક. ૧૯-૫૫ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૪૩, રાત્રે ક. ૨૩-૪૬
ઓટ: સાંજે ક. ૧૭-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૦ (તા. ૨૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ચતુર્દશી. વૈકુંઠ ચતુર્દશી, વ્રતની પૂનમ, ત્રિપુરારિ પૂનમ, કાર્તિક સ્વામી દર્શન સાંજે ક. ૧૫-૫૫થી. બડાઓસા (બિહાર), કૃતિકા દિપમ્ (દક્ષિણ ભારત), ભદ્રા ૧૫-૫૫થી મધ્યરાત્રિ પછી ૨૭-૧૮. બુધ ધનુમાં રાત્રે ક.
૨૯-૫૩.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાતમુહૂર્ત. યમદેવતાનું પૂજન, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, અર્ઘ્ય પ્રદાન, આમલીનું વૃક્ષ વાવવું, ભગવાન સત્યનારાયણનું પૂજન, પાઠ કથા વાંચન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, પુરુસુક્ત, શ્રીસુક્ત અભિષેક, વ્રતની પૂનમનો ઉપવાસ, કુળદેવી દેવતા તીર્થયાત્રાનો મહિમા, શિવમંદિરોમાં વિશેષ મેળા ઉત્સવ, અભિષેકનો મહિમા. સુરત પાસે મોતા ગામમાં પૌરાણિક રામેશ્ર્વર તીર્થમાં ત્રિપુરારી પૂનમનો મેળો, પાલખી યાત્રા ભંડારો, પાર્થિવ શિવલિંગ પૂજા, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેંચવો, પશુ લેવડદેવડ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ગાયત્રી જાપ, યજ્ઞ.
આચમન: ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મન
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-વૃશ્ર્ચિક/ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.