આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંઋતુ), શનિવાર, તા. ૨૫-૧૧-૨૦૨૩,
વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ
ભારતીય દિનાંક ૪, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૪-૫૫ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૯-૫૬, રાત્રે ક. ૨૩-૦૩
ઓટ: સાંજે ક. ૧૬-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૦ (તા. ૨૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ત્રયોદશી. વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ, ભરણી દિપમ્ (દક્ષિણ ભારત).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, ઔષધિ ઉપચાર, પ્રયાણ શુભ, નવાં વસ્રો, આભૂષણ, વિદ્યારંભ, પર્વ નિમિત્તે નવા વાસણ, વસ્રો, નિત્ય થતાં દસ્તાવેજ, દુકાન-વેપારના કામકાજ, માલ લેવો, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, દીપપૂજા, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ, શનિદેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા સુંદરકાંડ, રામચરિત માનસ ઈત્યાદિ પાઠનો મહિમા.
આચમન: ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા, મંગળ-શનિ ચતુષ્કોણ નિષ્ઠુર, બુધ-રાહુ વિચારશીલ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ, મંગળ-શનિ ચતુષ્કોણ, બુધ-રાહુ ત્રિકોણ (તા. ૨૬)
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ