પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), બુધવાર, તા. ૨૨-૧૧-૨૦૨૩

  • ભારતીય દિનાંક ૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૦
  • જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૦
  • પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૧૦મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
  • નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સાંજે ક. ૧૮-૩૬ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા.
  • ચંદ્ર કુંભમાં બપોરે ક. ૧૨-૫૭ સુધી, પછી મીનમાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૯ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
  • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
  • ભરતી : સવારે ક. ૦૭-૦૭, રાત્રે ક. ૨૦-૨૩
  • ઓટ: બપોરે ક. ૧૩-૫૬, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૮ (તા. ૨૩)
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દસમી. ભારતીય અગ્રહાયણ પ્રારંભ, પંચક. સૂર્ય સાયન ધનુમાં રાત્રે ક. ૧૯-૩૪.
  • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
  • મુહૂર્ત વિશેષ: બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, અંજૈક્યપાદ દેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, ખેતીવાડી, પશુ લે-વેંચ, આંબો વાવવો, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, જૂના અધૂરા કામકાજ પૂર્ણ કરવાં,યંત્ર સંબંધિત કામકાજ,જળ યાત્રા સબંધિત કામકાજ, સાહસિકતાથી જૂનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાં માટે મક્કમ થવું, વેપારની વાટાઘાટો, પૂર્ણ કરવી, ખેતીવાડી, વનસ્પતિ વૃક્ષો, ઈત્યાદિ સંબંધિત સંશોધનો કરવા, મક્કમ નિર્ણય, આયોજનો ગોઠવવાં.
  • આચમન: ચંદ્ર-નેપ્ચૂન યુતિ શેર બજારનાં કામકાજમાં રુચિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ મનની શાંતિ પ્રાપ્ત કરી શકે., ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સામાજિક સંબંધો સારા કેળવી શકે.
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન યુતિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ
  • ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button