પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૧-૧૧-૨૦૨૩,
શ્રી રંગ અવધૂત જયંતી (નારેશ્ર્વર)

  • ભારતીય દિનાંક ૩૦, માહે કાર્તિક, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૯
  • જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૯
  • પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૯મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
  • નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૨૦-૦૦ સુધી, પૂર્વાભાદ્રપદા.
  • ચંદ્ર કુંભમાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૮ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
  • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
  • ભરતી : સાંજે ક. ૧૮-૫૭
  • ઓટ: બપોરે ક. ૧૨-૫૦, મધ્ય રાત્રે ક. ૦૦-૪૨
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – નવમી. શ્રી હરિજયંતી, કુષ્માંડ નવમી, અક્ષય નવમી, રંગ અવધૂત જયંતી (નારેશ્ર્વર), સતયુગાદિ. અનલા નવમી (ઓરિસ્સા), જગધાત્રી પૂજા (બંગાળ), પંચક.
    શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
  • મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, વરુણ દેવતા, રાહુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, તુલસી પૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત અભિષેક, સ્વામીનારાયણ મંદિરોમાં વિશેષ પૂજા, તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, નારેશ્ર્વરમાં શ્રી રંગઅવધૂત જયંતીની ઉજવણી. મંગળના અભ્યાસ ઘઉં, લાલ મરચાં, લાલ ચંદન, લાલ રંગની વસ્તુઓમાં તેજી આવે. મંગળનું અનુરાધા પ્રવેશ શુભ છે. પરંતુ કેટલેક ઠેકાણે પશુઓમાં રોગોની વૃદ્ધિ થાય.
  • આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ હિસાબમાં ચોક્કસ
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ મંગળ અનુરાધા પ્રવેશ
  • ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?