પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૦૨૩,
લાલા લજપતરાય પુણ્યતિથિ,
) ભારતીય દિનાંક ૨૬, માહે કાર્તિક, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૪
) જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૪
) પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
) મીસરી રોજ ૫મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
) નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૬ સુધી (તા. ૧૮મી), પછી ઉત્તરાષાઢા.
) ચંદ્ર વૃશ્ર્ચિકમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૫૫ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
) ભરતી : બપોરે ક. ૧૩-૫૭ મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૬ (તા. ૧૮)
) ઓટ: સવારે ક. ૦૮-૦૭, રાત્રે ક. ૧૯-૫૪
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ચતુર્થી. લાલા લજપતરાય પુણ્યતિથિ, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી ૧૨-૨૪, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૧-૦૫
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા શ્રવણ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, શ્રીસુક્ત, પુરુસુક્ત અભિષેક, પરગામ પ્રયાણ મધ્યમ, માલ વેંચવો, નિત્ય થતાં મિલકત લેવડ,પશુ લેવડદેવડના કામકાજ.
) આચમન: મંગળ-નેપ્ચૂન ત્રિકોણ ઉત્સાહી, સૂર્ય-નેપ્ચૂન ત્રિકોણ વિલાસપ્રિય, સૂર્ય-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવના, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મતલબી.
) ખગોળ જ્યોતિષ: મંગળ-નેપ્ચૂન, સૂર્ય-નેપ્ચ્યૂન ત્રિકોણ, સૂર્ય-હર્ષલ ત્રિકોણ (તા. ૧૮), ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૧૮) બુધ જયેષ્ઠા પ્રવેશ, બુધ જયેષ્ઠા યુતિ
) ગોચરગ્રહો:સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button