પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
મંગળવાર, તા. ૧૪-૧૧-૨૦૨૩, નૂતન વર્ષાભિનંદન

  • ભારતીય દિનાંક ૨૩, માહે કાર્તિક, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧
  • જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧
  • પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૨જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
  • નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૩ સુધી (તા. ૧૫મી), પછી જયેષ્ઠા.
  • ચંદ્ર તુલામાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૩ સ્ટા.ટા.
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
  • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-
  • ભરતી : બપોરે ક. ૧૨-૦૪, મધ્યરાત્રે ક. ૦૦-૫૫
  • ઓટ: સાંજે ક. ૧૮-૦૫
  • વ્રતપર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સરારંભ, મહાવીર જૈન સંવત્સારંભ ૨૫૫૦, દિવાળી પડવો, કાર્તિક શુક્લાદિ, અભ્યંગ સ્નાન, ચંદ્રદર્શન મુ. ૩૦ સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૫૩ અંશ, બાલદિન – નેહરુ જયંતી, પારસી ૪થો તીર માસારંભ. વિંછુડો.
  • શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શ્રેષ્ઠ દિન
  • મુહૂર્ત વિશેષ: આજ રોજ વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રના પાઠ કરવા. મંગળ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રી રામપરિવાર મંદિર, શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર, હનુમાન મંદિર એમ મંદિર તીર્થોના દર્શનનો મહિમા પરસ્પર નવા વર્ષની શુભેચ્છા પાઠવવાનો મહિમા. નવા વર્ષના શુકન કરવા, નવા વર્ષના સંકલ્પ લેવા, બ્રાહ્મણો, વિદ્વાનોનો સત્કાર કરવો. પરિવારમાં માતા-પિતા વડીલો પરસ્પર કુટુંબીજનો સાથે મુલાકાતો ગોઠવવી તથા નવા વર્ષના વધામણાં લેવા.
    કુલાચાર પ્રમાણે મિતિ નાખવી – કાંટો બાંધવો – નવા વર્ષના વેપારનો પ્રારંભ કરવો. * મુર્હૂત સમય: (૧) સવારે ક. ૦૯-૩૪ થી ક. ૧૦-૫૮ (ચલ) (૨) સવારે ક. ૧૦-૫૮ થી ક. ૧૨-૨૨ (લાભ) (૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૬ (અમૃત) (૪) બપોરે ક. ૧૫-૧૧ થી ક. ૧૬-૩૫ (શુભ)
  • કાર્તિક માસ સંક્ષિપ્ત: સુદ પક્ષમાં સાતમનો ક્ષય, વદ પક્ષમાં બારસની વૃદ્ધિ થાય છે. સુદમાં દિવસ ૧૪, વદમાં દિવસ-૧૫ એમ કુલ ૨૯ દિવસનો તા. ૧૨ ડિસેમ્બર સુધીનો આ માસ છે. પૂનમ-અમાસનું ગ્રહણ આ માસમાં થતું નથી. આ માસમાં ભાઈ-બીજ તા. ૧૫, તા. લાભ પાંચમ, તા. ૧૮, દેવઊઠી એકાદશી, તા. ૨૩, દેવદિવાળી તા. ૨૭, એમ મુખ્ય પર્વોત્સવો છે.
  • આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ કામકાજમાં આત્મવિશ્ર્વાસનો અભાવ, ચંદ્ર-બુધ યુતિ વિચારો ફર્યા કરે.
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ યુતિ
  • ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
બુધવાર, તા. ૧૫-૧૧-૨૦૨૩, ભાઈબીજ, યમદ્વિતિયા

  • ભારતીય દિનાંક ૨૪, માહે કાર્તિક, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૨
  • જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૨
  • પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૩જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
  • નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૦ સુધી (તા. ૧૬) પછી મૂળ.
  • ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૦ સુધી (તા. ૧૬) પછી ધનુમાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૪ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
  • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
    ભરતી : બપોરે ક. ૧૨-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૯ (તા. ૧૬)
  • ઓટ: સવારે ક. ૦૬-૪૯ સાંજે ક. ૧૮-૩૮
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દ્વિતિયા. વિશ્ર્વકર્મા ડે, ભાઈબીજ, યમદ્વિતિયા, ભરત દ્વિતિયા, મુસ્લિમ ૫મો જમાદુલ અવ્વલ માસારંભ, વિંછુડો સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૧.
    શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
  • મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, બુધ ગ્રહદેવતાનું પૂજન વિશેષ રૂપે, ઔષધ ઉપચાર, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્રારંભ, પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, પ્રાણી પાળવા. વૃક્ષારોપણ, ઈન્દ્રદેવતાનું પૂજન.
  • આચમન: બુધ-શુક્ર અર્ધત્રિકોણ ખુશિમજાજી
  • ખગોળ જ્યોતિષ: બુધ-શુક્ર અર્ધત્રિકોણ
  • ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button